હેવાનિયત / ગાંધીનગરમાં ફરવા લઈ જવાના બહાને યુવકે પાંચ વર્ષની બાળકીને પીંખી નાંખી, પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ

A youth pinched a five-year-old girl under the pretext of taking her for a walk in Gandhinagar.

ગાંધીનગરના સાંતેજમાં પાંચ વર્ષની બાળકી સાથે પાપાચારની ઘટેલી આ ઘટના સમાજના વિકૃત મગજના જ કોઈ હેવાનનું કૃત્ય છે.શક્ય છે આ હેવાન પરિવારનો પરિચિત હોય, બાળકી તેની સાથે ગઈ હશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ