અમદાવાદ / ઓનલાઈન વ્યવહાર કરતા પહેલા ચેતી જજો, યુવક પેટ્રોલપંપની ડીલરશીપ લેવા ગયો, પરંતુ 36 લાખ રૂપિયા ગુમાવી બેઠો

A youth from Ahmedabad was cheated of Rs 36 lakh

અમદાવાદના સરસપુર વિસ્તારમાં એક છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. જેમા એક યુવકે ઓનલાઈન પેટ્રોલપંપની ડિલરશીપ લેવાનો ટ્રાય કર્યો હતો. પરંતુ આરોપીઓએ તેની સાથે 36 લાખની છેતરપિંડી આચરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ