સંવેદનહીન AMC / બે નાની દીકરીઓનું શું થશે, પરિવાર કેમેરા સામે ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો : વધુ એક યુવકનો રખડતા ઢોરે જીવ લીધો

A youth died due to a stray animal in Ahmedabad

ગુજરાત હાઇકોર્ટની અનેક ટકોર બાદ પણ લાગે છે અમદાવાદનું AMC તંત્ર હજુ ઘોર નિંદ્રામાં છે. કારણ કે અમદાવાદમાં રખડતા પશુના કારણે વધુ એક યુવકે જીવ ગુમાવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ