હદ થઈ ગઈ / ઘરમાં સૂઈ રહેલી યુવતીના મોઢા પર નાખ્યું એસિડ, 4 મહિનાથી યુવતી ICUમાં સારવાર હેઠળ

A young woman in Turkey was attacked by her friend with acid while she was sleeping

તુર્કીમાં એક યુવતી પર તેના મિત્રએ જ્યારે તે સુઈ રહી હતી તે સમયે એસિડ એટેક કર્યો. આરોપી સાથે યુવતીને પ્રેમ સંબંધ નહોતા રાખવા જેથી તેણે કૃત્યુ કર્યું. ઘટનાના 4 મહિના પછી પણ યુવતી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ