લાલબતી / ગુજરાતની યુવતીને ઈન્સ્ટાગ્રામમાં મિત્રતા કરવી પડી ભારે, યુવકે બિભત્સ વીડિયો બનાવી કર્યું એવું કે જાણીને ચોંકી જશો

A young woman from Gujarat had to make friends on Instagram. You will be shocked to know that a young man made a nasty video.

સોશિયલ મીડિયામાં યુવતીને મિત્રો  બનાવવાની કૂટેવ હવે તેમને ભારે પડી છે. યુવતીનો અભદ્ર વિડીયો બનાવી તેણીને બ્લેક મેલ કરનાર શખ્સની સાયબર વિભાગે ધરપકડ કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ