બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / A young man was riding a bike in Anand, suddenly his mobile phone burst in his pocket, he fell and got injured.
Last Updated: 11:44 PM, 23 May 2023
ADVERTISEMENT
આણંદના આસોદરમાં ખિસ્સામાં રહેલ મોબાઈલ બ્લાસ્ટ થયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક યુવક બાઈક લઈને જઈ રહ્યો હતો. તે દરમ્યાન તેનાં ખીસ્સામાં રહેલ મોબાઈલ અચાનક બ્લાસ્ટ થયો હતો. અચાનક જ મોબાઈલ બ્લાસ્ટ થતા બાઈક ચાલકે બાઈક પરનો કાબુ ગુમાવ્યો હતો અને રસ્તા પર પટકાયો હતો.
આણંદનાં આસોદરમાં યુવાનના ખિસ્સામાં રહેલા મોબાઈલમાં થયો બ્લાસ્ટ, સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતાં બાઈક ચાલક જમીન પર પટકાયો#Anand #Bike #vtvgujarati pic.twitter.com/XjZQX5WAx8
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 23, 2023
ADVERTISEMENT
મોબાઇલ બ્લાસ્ટ થતાં બાઇક ચાલકે ગુમાવ્યો કાબુ
આણંદ જીલ્લાનાં આસોદરામાં મંગળવારનાં રોજ આઈટીઆઈ પાસેથી એક યુવક બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો. તે દરમ્યાન અચાનક જ તેના ખિસ્સામાં રાખેલ મોબાઈલની બેટરી ગરમ થતા બ્લાસ્ટ થયો હતો. ખીસ્સામાં રહેલ મોબાઈલ બ્લાસ્ટ થતા બાઈક ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા બાઈક ચાલક રસ્તા પર પટકાયો હતો. ત્યારે યુવકને ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
પહેલા જ વરસાદે તારાજી / કારમાં સવાર 6 લોકો ગુમ, તો બીજી તરફ મકાન ધરાશાયી, જોઇ લો બોટાદમાં મેઘરાજાનો કહેર
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT