કપડવંજ / ગરીબ ઘરની યુવતી સુંદર તૈયાર થઇને જતી, અમીર પાડોશી યુવકને થઇ ઈર્ષા અને કર્યું એવું કે...

A young man in the neighborhood used to harass the young woman by phone

ખેત મજુરી અને ફેક્ટરીમાં કામ કરતી યુવતી સુંદર તૈયાર થઈને કામે જઈ રહી હતી. એક અજાણ્યો યુવક તેને વારંવાર ફોન કરી હેરાન કરી કહેતો કે તું તૈયાર થઈને નોકરી પર નહી દેહ વિક્રય કરવા જાય છે. જ્યારે યુવતીએ મહિલા હેલ્પલાઈન 181ની મદદ માંગી અને હકિકત સામે આવી તો હેલ્પલાઈનનાં કાઉન્સેલર સહિતની પીડિત યુવતી ચોંકી ગઈ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ