લાલચ પડી ભારે / ચેતવણીરૂપ કિસ્સોઃ વિદેશ જવાની લ્હાયમાં ઉમરેઠના યુવકે ગુમાવ્યા 63.50 લાખ રૂપિયા, 4 શખ્સો સામે સાયબર ક્રાઈમમાં ફરિયાદ

A young man from Umreth became a victim of fraud

વિદેશ જવા ઈચ્છતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. ઉમરેઠનો યુવક છેતરપિંડીનો શિકાર બન્યો છે. યુવકે સાયબર ક્રાઈમમાં 4 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

બ્રેકિંગ ન્યૂઝ