આત્મહત્યા / "મારા માતા પિતાનું નામ ખરાબ ન થાય તે માટે હું આપઘાત કરું છું" સુસાઈડ કરતા પહેલાનો અમદાવાદના યુવકનો વીડિયો વાયરલ

A young man from Ahmedabad committed suicide by choking himself

અમદાવાદના ખોખરા વિસ્તારમાં એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. યુવકે આપઘાત શા માટે કર્યો તે કારણ હજું અકબંધ છે. જોકે આપઘાત કરતા પહેલા યુવકે સોશિયલ મીડિયા પર એક વીડિયો બનાવ્યો જે વાયરલ થઈ રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ