આપઘાત / વલસાડના યુવકે ઘરમાં જ નાયલોનની દોરી વડે ગળેફાંસો ખાદ્યો, આપઘાત પહેલા સોશિયલ મીડિયામાં વીડિયો કર્યો પોસ્ટ

A young man committed suicide in Valsad Umargam

વલસાડમાં ઉમરગામના યુવકે પરિણીતા સાથેના પ્રેમ સંબંધને લઈને ઘરમાં જ નાયલોનની દોરી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે, જો કે આપઘાત પહેલા યુવકે એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ