અકસ્માત / ઉપલેટા : ગાડીનું ટાયર ફાટતા અકસ્માતમાં યુવક-યુવતીનું મોત, બંનેના ટૂંક સમયમાં થવાના હતા લગ્ન

A young man and woman were killed in a car tire accident in Upleta

રાજકોટના ઉપલેટા નેશનલ હાઈવે ઉપર સોમવારે એક ગમ્ખાવાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર એક યુવક અને યુવતીનું ઘટના સ્થળે મોત તહેવારનો માહોલ શોકમાં ફેરવાયો 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ