ભયાવહ ઘટના / ચાલુ ટ્રેને ઉતાવડમાં ચડનારા લોકો ચેતજો ! ઉધના રેલવે સ્ટેશન પર યુવક ચગદાઈ ગયો, CCTV ફુટેજ આવ્યા સામે

A young man accidentally fell under the train while boarding a running train in Surat.

સુરતમાં ચાલુ ટ્રેનમાં ચડવા જતા યુવક અકસ્માતે ટ્રેન નીચે પટકાયો હતો. જેમાં તેનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ