અમદાવાદ / રિવરફ્રન્ટ પર યોગ બોર્ડ અને કોર્પોરેશન દ્વારા યોગ શિબિર યોજાઈ

A yoga camp was organized on the riverfront by the Yoga Board and the Corporation

શિયાળાની શરૂઆત થઇ ગઈ છે. ત્યારે અમદાવાદમાં હાલ લોકોને ગુલાબી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. શિયાળાને કસરત માટે શ્રેષ્ઠ સિઝન માનવામાં આવે છે. ત્યારે લોકો વહેલી સવારથી યોગ અને કસરત કરી રહ્યાં છે. વિવિધ ગાર્ડનમાં લોકો મોર્નિંગ વોક કરવા પહોંચી રહ્યાં છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યોગા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ