STYLE SUTRA / Ahmedabad માં Choli, Saree અને Bridal Gown નો અદ્ભુત ખજાનો એક જ જગ્યાએ | Style Sutra

મહિલાઓમાં વસ્ત્રોને લઈને ભારે ક્રેઝ જોવા મળતો હોય છે અને સારી વસ્ત્રો ખરીદવા મહિલાઓ છેક લંકા સુધી લાંબી થતી હોય છે આવી સ્થિતિમાં અમદાવાદમાં જ ચોલી, સાડી અને દુલ્હનનો ગાઉન મળી જાય છે તો આવી જાણીએ તેને વિશે.

બ્રેકિંગ ન્યૂઝ