અજીબોગરીબ કિસ્સો / યુપીમાં મરેલી મહિલા અચાનક થઈ જીવતી, અંતિમ સંસ્કારની તૈયારી વચ્ચે બની હેરાનીભરી ઘટના

A woman who died in UP suddenly came back to life, a disturbing incident happened in the midst of preparations for the last...

ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લામાં એક અજીબોગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો, જેમાં સંબંધીઓને હોસ્પિટલમાંથી ફોન પર મહિલાના મૃત્યુની માહિતી મળી અને ઘરમાં શોક ફેલાઈ ગયો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ