બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / સુરતમાં 'નો પાર્કિંગ ઝોન'માં પાર્ક કરાયેલું બાઈક ઉઠાવતા જ મહિલાએ મચાવ્યો હોબાળો, જુઓ Video

હોબાળો / સુરતમાં 'નો પાર્કિંગ ઝોન'માં પાર્ક કરાયેલું બાઈક ઉઠાવતા જ મહિલાએ મચાવ્યો હોબાળો, જુઓ Video

Last Updated: 03:46 PM, 24 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના ડીંડોલી વિસ્તારમાં નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરાયેલું બાઈક ટ્રાફિક ક્રેન દ્વારા ઊંચકી લેવામાં આવતા મામલો બીચક્યો હતો

સુરતના ડીંડોલી વિસ્તારમાં નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરાયેલું બાઈક ટ્રાફિક ક્રેન દ્વારા ઊંચકી લેવામાં આવતા મામલો બીચક્યો હતો અને એક મહિલા ટ્રાફિક પોલીસની ક્રેનના બોનેટ પર ચડી જઇ ભારે હંગામો કર્યો હતો...

થોડીવાર સુધી થયેલા હંગામા બાદ સમગ્ર મામલો હાલ ડીંડોલી પોલીસ સ્ટેશન પહોંચ્યો છે..મહિલાનો આક્ષેપ હતો કે ખોટી રીતે તેની બાઈક ટો કરીને ક્રેનમાં ચડાવી દેવામાં આવી..

PROMOTIONAL 12

સંકળાયેલા મુદ્દાઓ

No Parking Zone Surat Traffic Crane
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ