કોરોનાનો ભય / 10 વર્ષના બાળક સાથે ત્રણ વર્ષથી કેદ હતી મહિલા, પતિ સાથે માત્ર વીડિયો કૉલ કરતી, હવે પોલીસે કરી કાર્યવાહી 

A woman was imprisoned for three years with her 10-year-old child due to the fear of Corona

પોલીસ ટીમ, આરોગ્ય વિભાગ અને બાળ કલ્યાણ વિભાગના અધિકારીઓએ મુખ્ય દરવાજો તોડીને મહિલા અને તેના 10 વર્ષના પુત્રને બહાર કાઢી ગુરુગ્રામની સિવિલ હોસ્પિટલ ખસેડ્યા 

બ્રેકિંગ ન્યૂઝ