નશાનો સોદો / અમદાવાદમાં ઘરમાં જ ડ્રગ્સનો કાળો કારોબાર કરતી મહિલા ઝડપાઇ, કિંમત જાણીને SOG પણ ચોંકી

A woman was caught doing black business of drugs at home in Ahmedabad, SOG was also shocked to know the price

અમદાવાદ ડ્રગ્સ માફીયાઓ માટે હબ બની ગયું છે ત્યારે ડ્રગ્સને નેટવર્કમાં અનેક મહિલાઓ પણ સક્રિય રીતે ભાગ ભજવે છે. જુહાપુરામાં ઘરમાં જ ડ્રગ્સનું વેચાણ કરતી મહિલા ડ્રગ્સ પેડલર ઝડપાઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ