UKમાં ભારતનો દબદબો / ગુજરાતીનું રાજીનામું, હવે ગોવાનો દબદબો! UKમાં ભારતીય મૂળની મહિલા સંભાળી શકે છે ગૃહખાતું 

A woman of Indian origin can maintain a household account in the UK

ગૃહ સચિવ પદેથી પ્રીતિ પટેલે રાજીનામું આપ્યા બાદ ફરી એકવાર ભારતીય મૂળની મહિલા જ હોમ સેક્રેટરી તરીકેનો પદભાર સંભાળી શકે છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ