ક્રાઇમ / સાડા ત્રણ રાતનો પતિ.. દિલ્હી અને મધ્યપ્રદેશમાં સામે આવ્યા અજીબો ગરીબ કિસ્સા, જતાવ્યો હસબન્ડની રાતો પર હક્ક

A woman in Delhi has asked her husband to stay for three and a half nights. This is not a new case when the talk of...

આ છે પતિની રાતો પર પત્નીનો અધિકાર, આમાં કંઈ નવું નથી, પરંતુ જ્યારે પત્ની પતિની માત્ર સાડા ત્રણ રાતથી જ સંતુષ્ટ થઈ જાય અથવા 3 રાતની માંગણી કરીને પોતાનો હક જમાવે ત્યારે આ બાબત થોડી વિચિત્ર લાગે છે

બ્રેકિંગ ન્યૂઝ