અનોખો પ્રેમ / વૃક્ષ સાથે પરણીને દિવાની થઈ યુવતી, અઠવાડિયે પાંચ વાર જાય છે મળવા, હવે બનાવ્યો બોયફ્રેન્ડ

a woman in britain married a tree changed her surname and had a boyfriend also

લગ્ન કોઈ પણ વ્યક્તિના જીવનનો સૌથી મોટો નિર્ણય હોય છે. તેથી લગ્ન કરતા પહેલાં લોકો ખૂબ વિચાર કરતા હોય છે. પરંતુ શું તમે કોઈ એવી મહિલા વિશે સાંભળ્યું છે, જેણે પોતાના વૃક્ષ સાથે લગ્ન કર્યા હોય. આ અનોખા લગ્ન 3 વર્ષ પહેલાં થયા હતા.

બ્રેકિંગ ન્યૂઝ