ઘોર બેદરકારી / હદ આવી ગઈ ! રાજસ્થાનના કોટાની હોસ્પિટલમાં ઉંદરનો આતંક, ICUમાં ઘુસીને દર્દીની આંખો કરડી ખાધી

A woman admitted to stroke ward of MBS Hospital, Kota was bitten in her eyes allegedly by a rat last night

જસ્થાનના કોટામાં એક સરકારી હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે જેમાં એક ઉંદરે આઈસીયુમાં ઘુસીને મહિલા દર્દીની આંખો કરડી ખાધી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ