ત્રાસ / અમદાવાદના જાણીતા બિલ્ડરે પુત્રવધુને ઢોર માર માર્યાની ફરિયાદ નોંધાતા ખળભળાટ, દારૂના નશામાં છેડતીનો પણ આક્ષેપ

A well-known builder from Ahmedabad has lodged a complaint against his daughter-in-law for beating cattle.

અમદાવાદનું નામ સાંભળતા જ મનમાં પ્રથમ ચિત્ર ચકાચોંધ કરતી બિલ્ડીંગોનું આવે છે. આવી જ કેટલીય બિલ્ડીંગો બનાવનાર બિલ્ડર પરિવાર ચર્ચામાં આવ્યો છે. હાઇપ્રોફાઇલ પોપ્યુલર બિલ્ડરના પરિવાર પર જ પરિવારની મહિલાએ જ ગંભીર આક્ષેપોનો મારો ચલાવી દીધો છે. અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ