અમદાવાદ / નશાખોરોને નથી રહ્યો પોલીસનો ડર ! ઇસનપુરના પબ્લિક ગાર્ડનમાં યોજાઈ હુક્કાપાર્ટી, VIDEO વાયરલ

A  viral video of a hookah party in public garden of Isanpur

અમદાવાદના ઇસનપુરમાં પબ્લિક ગાર્ડનમાં હુક્કા પાર્ટી એન્જોય કરતા હોય તેવો વીડિયો થયો વાયરલ, પોલીસ દ્વારા શરૂ કરાયો તપાસનો ધમધમાટ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ