Video / ગુજરાતનું એક એવું ગામ જ્યા કોરોનાનો એક પણ કેસ નહીં, ગામલોકો સિવાય કોઈને પ્રવેશ નહીં

રાજ્યમાં ૧ લાખથી વધુ પોઝીટીવ કેસ વચ્ચે એક એવું ગામ કે જ્યાં કોરોનાનો એક પણ કેસ નથી. રાજકોટ જીલ્લાના કણકોટ ગામમાં કોરોનાના એક પણ કેસ નથી. કણકોટ ગામમાં આજે પણ ગામલોકો સિવાય કોઈને એન્ટ્રી નથી. લોકોની સતર્કતાને કારણે આજ સુધી ગામમાં કોરોનાનો એક પણ કેસ નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ