SHORT & SIMPLE / VIDEO: જય બજરરંગબલી...કેફેમાં જઈ વાતો-મસ્તી નહીં, હનુમાન ચાલીસાના પાઠ કરે છે આ ગ્રુપ, વીડિયો થયો વાયરલ

A video of young men reciting Hanuman Chalisa outside a cafe in Gurugram has gone viral

ગુરુગ્રામમાં એક કેફેની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરતા યુવકોનો વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ