Short & simple / બાપ રે! સુરતમાં સિટી બસ ચાલકે રોંગ સાઈડમાં બસ હંકારી, VIDEO સોશિયલ મીડિયામાં વાયરલ

A video of Surat's city bus has gone viral on social media

Surat City Bus Video: સુરતની સિટી બસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં બસનો ચાલક રોંગ સાઈડમાં ફૂલ સ્પીડમાં બસ દોડાવતો જોવા મળી રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ