વડોદરા / સંસ્કારી નગરીમાં યુવાધન નશાને રવાડે? ફ્લેટ નીચે ખુલ્લેઆમ નશાખોરે લીધું હાથમાં ઇન્જેક્શન,રોકનાર કોણ?

A video of Sama Nizampura road has surfaced in Vadodara drug addiction

સંસ્કારીનગરી વડોદરામાં ફ્લેટ નીચે ખુલ્લેઆમ નશાખોર ઇન્જેક્શન લઈ નશો કરતો હોવાનો વીડિયો સામે આવ્યો છે. જે ને કોઈ રોકનાર ન હોય તેવી સ્થિતી જન્મી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ