શરમજનક / ખાખીના વેશમાં હેવાન! વડોદરામાં પોલીસે દુકાનમાં ઘૂસીને બાળકને ઝૂડી નાંખ્યો, ઘટના CCTVમાં કેદ

A video of police has come to light in Nandesari area of ​​Vadodara

વડોદરાના નંદેસરી વિસ્તારમાં પોલીસની દાદાગીરીનો એક વીડિયો સામે આવ્યો છે.જેમાં એક પોલીસ કર્મી નાના બાળકને દુકાનમાં ઘૂસીને ઢોર માર મારી ખાખીનો રોફ બતાવે છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ