તાંત્રિક / ચૂંટણીનાં મંચ પર એવું તે શું કરી રહ્યા છે 'ગુરુ' કે લોકોએ કહ્યું, ખરા ધતિંગ આદર્યા છે હોં!

A video of Navjot Singh Sidhu has gone viral on social media

સોશિયલ મીડિયા પર નવજોત સિંહ સિદ્ધુનો એક વીડિયો વાયરલ થયો છે. જેમા તેઓ ચૂંટણી મંચ પર આંખો બંધ કરીને મંત્રોચ્ચાર કરી રહ્યા છે. જેથી લોકો એવું કહી રહ્યા છે કે ચૂંટણી પહેલા સિદ્ધુ હવે તાંત્રીક બની ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ