અફઘાનિસ્તાન / અંદર આવવા દો, તાલિબાની આવી રહ્યા છે, અમને મારી નાંખશે : કાબુલની મહિલાઓનો આ VIDEO કાળજું ચીરી નાંખશે

a video of kabul women asking for help to fly away from afghanistan to american soldies went viral

અફઘાનિસ્તાનમાં અફરતફરીનો માહોલ છે. લોકો દેશ છોડીને ભાગી જવા માટે કઈં પણ કરી છૂટે એવી સ્થિતિમાં છે ત્યારે મહિલાઓનો એક કંપાવી મૂકે એવો વિડીયો વાયરલ થયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ