A video of fake police has gone viral in Ahmedabad.
વાયરલ /
VIDEO : નકલી પોલીસ બની રોફ જમાવતા ગઠિયા જોડે જાગૃત નાગરીકે આઇકાર્ડ માંગ્યું અને પછી....
Team VTV01:32 PM, 29 Mar 22
| Updated: 01:33 PM, 29 Mar 22
અમદાવાદમાં નકલી પોલીસની દાદાગીરીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં એક શખ્સ ગુજરાત પોલીસનું ટી-શર્ટ પહેરીને પાર્ક કરેલી કાર લોક મારી પૈસા ઉઘરાવતો હતો
અમદાવાદમાં નકલી પોલીસની દાદાગીરી
પૈસા ઉઘરાવતા શખ્સનો વીડિયો વાયરલ
વીડિયો ક્યાનો છે તે અંગે હજી કોઇ પુષ્ટી નહીં
નકલી પોલીસની દાદાગીરીનો વીડિયો વાયરલ
અમદાવાદમાં નકલી પોલીસની દાદાગીરીનો વીડિયો વાયરલ થયો છે.પાર્ક કરેલી કાર લોક મારી પૈસા ઉઘરાવતા શખ્સનો વીડિયો વાયરલ થયો છે.ગુજરાત પોલીસનું ટી-શર્ટ પહેરીને લોકો પાસે પૈસાની ઉઘરાણી કરી રહ્યો છે.અન અધિકૃત રીતે લોક મારીને લીગલ પાર્ક વાહન માલિકો પાસે ઉઘરાણી કરી રહ્યો છે.