Video / બનાસકાંઠામાં યુવકને માર મારતો વીડિયો વાયરલ, યુવકને દોરીથી બાંધીને પાંચ જેટલા લોકોએ માર્યો માર

બનાસકાંઠામાં યુવકને માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. યુવકને દોરીથી બાંધીને પાંચ જેટલા શખ્સોએ માર માર્યો હતો. સ્થાનિકોએ યુવકને ઝડપી પાડ્યો હતો. મોડી રાત્રે યુવકને સ્થાનિકોએ ઝડપી પાડ્યો હોવાની માહિતી મળી છે. યુવકને માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જોકે આ વીડિયો કયા વિસ્તારનો છે, તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ