Video / નવસારીમાં માવલી માતાની પુજા દરમિયાન અંગારા સાથે ખેલનો એક વીડિયો વાયરલ

નવસારીમાં અંગારા સાથે ખેલનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો વાસંદા તાલુકાના નિરપણ ગામનો છે. જ્યાં માવલી માતાની પૂજા દરમિયાન અંગારાનો ખેલ કરવામાં આવે છે. માવલી માતાની પૂજા બાદ લોકો સળગતા અંગારા ખાય છે અને સળગતા લાકડાને પોતાના શરીર પર મારે છે. પાકની કાપણી પહેલા માવલી માતાની પૂજા કરવાની આ ગામમાં પ્રથા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ