પરંપરા / ગુજરાતના આ ગામની અનોખી પ્રથાઃ માતાની પૂજા બાદ લોકો અંગારા ખાય છે અને કરે છે કરતબો

A video of a game with Angara during the worship of Mawali Mata in Navsari

નવસારીમાં અંગારા સાથે ખેલનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો વાસંદા તાલુકાના નિરપણ ગામનો છે. જ્યાં માવલી માતાની પૂજા દરમિયાન અંગારાનો ખેલ કરવામાં આવે છે. માવલી માતાની પૂજા બાદ લોકો સળગતા અંગારા ખાય છે અને સળગતા લાકડાને પોતાના શરીર પર મારે છે. પાકની કાપણી પહેલા માવલી માતાની પૂજા કરવાની આ ગામમાં પ્રથા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ