હિંસા / કિશોરીના ગેંગ રેપ અને હત્યા મામલે સ્થાનીકો બેકાબુ, વાહનોમાં લગાવી આગ, પોલીસને ભરવા પડ્યા આ પગલા

a vehicles set on fire after alleged gang rape and murder of a girl in bengal

બંગાળની રાજધાની કોલકત્તા અને સિલીગુડીને જોડનારો રાષ્ટ્રીય રાજમાર્ગ 31 અત્યારે એક યુદ્ધસ્થળ બની ગયું છે. જ્યારે સ્થાનીક લોકો એક છોકરી સાથે થયેલા બળાત્કાર અને હત્યાના મામલામાં રસ્તા પર ઘરણા પ્રદર્શન કરવાનું શરુ કર્યુ છે . કોલકત્તાના ઉત્તરમાં આવેલ ચોપરામાં લોકો ધરણા પ્રદર્શન કરી રહ્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x