OMG / ભારતનું અનોખુ મંદિર જ્યાં પથ્થર થપથપાવવાથી આવે છે ડમરૂનો અવાજ 

A unique temple in India where the sound of a drum comes from the tapping of a stone

ભારતમાં રહસ્યમય અને પ્રાચીન મંદિરોની કોઇ કમી નથી. દેશના ખુણા ખુણામાં કોઇ ને કોઇ મંદિર તમને જોવા મળશે જેમાં કોઇ વિશેષતા હશે. તેમાંથી કેટલાક મંદિર ચમત્કારિક મંદિર હશે. આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવીશું જેના પથ્થરને ખખડાવતા ડમરૂ જેવો અવાજ આવે છે. એવું કહેવામાં આવે છે કે આ એશિયાનું સૌથી ઉંચુ મંદિર છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ