દારુબંધી / દરેક ગામડાંમાં આવું થાય તો દારૂબંધી આપોઆપ થઈ જશે, ગ્રામજનો આપે છે અનોખી સજા

 A unique initiative to liberate the village from alcohol

ગુજરાતમાં દારુબધીની વાતો થઈ રહી છે. ત્યારે સાણંદનું એક ગામ દારુમાં એવું તે સપડાયું કે તેમને ગામનાં યુવાનોને દારું છોડાવવાં માટે મેદાને ઉતરવું પડ્યું છે. આ ગામમાં રોજ રાતે દારુની રેટ પાડે છે. ગામમાં દારુ પીધેલા પડાય તો તેમનો એવો હાલ થાય છે કે તેઓ દારુ પીવાનું ભૂલી જાય છે. એવા તો શું નિયમો છે ગામમાં, દારુ પીનારને કેવી સજા આપવામાં આવે છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ