અતૂટ નાતો / કચ્છના વરજડી ગામનો અનોખો કિસ્સો, પુત્રનું અવસાન થતાં સાસુ-સસરાએ પારકો દીકરો દત્તક લઈ પુત્રવધુના કરાવ્યા લગ્ન

A unique case of varjadi village of Kutch, after the death of the son, the mother-in-law adopted the son and married the...

કચ્છના વરજડી ગામના ભીમાણી પરિવારના પુત્ર સચિન પોતાના ઘર આગળ જ બનાવવામાં આવેલા તબેલામાં ઇલેક્ટ્રિક મશીનથી ગાય દોહતો હતો ત્યારે વીજ-કરંટ લાગતાં તેનું ઘટનાસ્થળે મૃત્યું થયું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ