ગુજ'રાજ' 2022 / ભાજપનો અનોખો કાર્યકર્તા, નડિયાદ ઉમેદવારે અપનાવ્યો નવો નુસખો આકર્ષણનું કેન્દ્ર

A unique BJP activist, Nadiad candidate is the center of attraction

નડિયાદ વિધાનસભાના ભાજપના ઉમેદવાર પંકજ દેસાઈ દ્વારા હાઈટેક પ્રચાર પ્રસાર માટે રોબોટ લાવવામાં આવ્યો છે. ત્યારે ભાજપના ઉમેદવાર દ્વારા મતદારોને આકર્ષવા આધુનિક રીતે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ