બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / એક ચૂક અને 7માં માળેથી બે વર્ષનું બાળક નીચે પટકાયું, માં-બાપ માટે ડેન્જર ઘટના
Last Updated: 11:16 PM, 12 June 2024
સુરતમાં માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં પાલ શ્રીપદ સેલિબ્રેશન બિલ્ડીંગના સાતમા માળેથી બાળક નીચે પટકાતા બે વર્ષીય બાળકનું મોત થયું છે.
ADVERTISEMENT
એક ચૂક અને 7માં માળેથી બે વર્ષનું બાળક નીચે પટકાયું, માં-બાપ માટે ડેન્જર ઘટના pic.twitter.com/6Sgks7TfpW
— DINESH CHAUDHARY (@dinesh9904748) June 12, 2024
સાતમાં માળેથી બાળક પટકાતા મોત
ADVERTISEMENT
સાતમા માળેથી બાળક નીચે પટકાતા તેને સિવિલ હોસ્પિટલ ખસેડાતા તબીબે મૃત જાહેર કર્યો હતો. આ બાળક હાઉસકીપિંગમાં કામ કરતી મહિલાનું હતું. બે વર્ષીય બાળકને મહિલા કામ પર સાથે લઈને આવી હતી દરમિયાન આ ઘટના બની હતી. આ બાબતે પાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
વાંચવા જેવું: CCTV: સરખેજમાં ઘર બહાર રમતી બાળકી પર રિવર્સ લેતા કાર ચઢી, કંપારી છૂટાવે તેવો વીડિયો
માતા-પિતા માટે ચેતવતો કિસ્સો
આ કિસ્સો દરેક માતા-પિતા માટે ચેતવતો કિસ્સો છે. કારણે કે, નાના બાળકને બાલ્કની કે અન્ય કોઈ પણ જગ્યાએ એકલું મૂકવું જોઈએ નહી
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
દેવ દર્શન / તાપીમાં મહાદેવજીનું પૌરાણિક દેવાલય, દ્રોણાચાર્યએ શિવલિંગની સ્થાપના કરી હોવાની લોકવાયકા
Dinesh Chaudhary
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.