અરેરાટી / વડોદરામાં ધો.12માં ભણતા જોડિયા ભાઈઓનો આપઘાત, એકનું મોત, બે દિવસ બાદ હતી પરીક્ષા

a twins try to suicide in vadodara

ગુજરાતમાં છેલ્લા 5 દિવસથી બાળકોના આપઘાતની ઘટનાઓ ચર્ચાનો વિષય બની છે ત્યારે ગત મોડી સાંજે વડોદરામાં બે જોડિયા ભાઈઓએ ગળેફાંસો ખાતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ