ભાવનગર / ફૂલેકામાં ઘોડી સાથે પટકાયા વરરાજા: આજીવન રહેવું પડશે પથારીવશ, સારવારમાં લાખોનો ખર્ચ, પોરબંદરના લગ્નમાં કરૂણ ઘટના

A tragic incident took place on the occasion of a wedding in Hadatoda village of Bhavnagar

 સૌ કોઈ આનંદ ઉલ્લાસ સાથે પ્રસંગની ઉજવણી કરતા હોય છે. પરંતું ક્યારેક ગંભીર ભૂલ મોટું નુકશાન કરી શકે છે. ત્યારે આવો જ એક બનાવ ભાવનગરનાં હાડા ટોડા ગામે બનવા પામ્યો હતો. આનંદનો પ્રસંગ ગમગીનીમાં છવાઈ જવા પામી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ