બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરત / વડોદરા / A total of three people were killed in two separate road accidents near Bharuch

દુર્ઘટના / ભરૂચ નજીક બે અલગ-અલગ સડક દુર્ઘટનામાં કુલ ત્રણના મોત

Mehul

Last Updated: 09:19 PM, 25 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભરૂચ નજીક બે અલગ-અલગ સડક દુર્ઘટનામાં ત્રણ વ્યક્તિના મોત. હીટ એન્ડ રનની ઘટનામાં બાઈક સવાર બંનેના ઘટનાસ્થળે મોત. ST બસ અને તર્ક વચ્ચે અકસ્માત-6 ઈજાગ્રસ્ત

  • ભરૂચ નજીક બે માર્ગ અક્સમાત 
  • બે દુર્ઘટનામાં ત્રણ વ્યક્તિના મોત 
  • બંને દુર્ઘટનામાં પોલીસ તપાસ શરુ 

ભરૂચના અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે 48 ઉપર હિટ એન્ડ રનની ઘટના ઘટવા પામી હતી  અંકલેશ્વરથી સુરતની વચ્ચે આવેલા અંસાર માર્કેટ નજીક બે બાઈક સવારને ટક્કર મારી કોઈ અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. અક્સમાત થતા જ ઘટના સ્થળે  જ બન્ને બાઈક સવાર વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. સડક દુર્ઘટનાની જાણ થતા જ અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે દોડી આવી.ઘટનાની તપાસ શરુ કરી હતી. 

બીજી દુર્ઘટના નર્મદા મૈયા બ્રીજ પર 

અન્ય એક સડક દુર્ઘટનામાં ભરૂચના નર્મદા મૈયા બ્રીજ પર ત્રિપલ અકસ્માતની ઘટના ઘટી હતી. આ અકસ્માતમાં એક બાઈક સવારનું મોત નીપજ્યું હતું. આ અકસ્માત બે કાર અને બાઈક વચ્ચે થયો હતો. નર્મદા મૈયા બ્રીજ પર કેટલાક નાગરીકો ફોટો પાડવા માટે ઉભા  હતા આ દરમિયાન અક્સમાતની ઘટના ઘટી હતી. પોલીસે આ દુર્ઘટનાની પણ તપાસ હાથ ધરી છે. 

STને અકસ્માત - 6 ઈજાગ્રસ્ત 

આ બંને ઘટના તાજી જ છે ત્યાં ભરૂચથી  જંબુસર જતા માર્ગ  પર  થામ ગામ નજીક ટ્રક અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 6 વધુ લોકોને નાની મોટી ઇજા પહોંચી હતી. અકસ્માતના પગલે ટ્રાફિક જામ થઈ ગયો હતો. ઇજાગ્રસ્તોને 108ની મદદથી સારવાર અર્થે ખસેડાયા છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ