વણજાર / રાજ્યમાં અકસ્માતની ત્રણ ઘટ્નાઓમાં કુલ ચારના મોત,વડોદરામાં વિચિત્ર દુર્ઘટનામાં 1 નું મોત,બે ઘાયલ

A total of four deaths in three accidents in the state, one death in a bizarre accident in Vadodara, two injured

વડોદરામાં  વેસ્ટર્ન બાયપાસ રોડ પર ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત. અન્ય એક બાઈક પર સવાર દંપતી ઈજાગ્રસ્ત. અમદાવાદ અને અંકલેશ્વરમાં પણ ગમખ્અવાર અકસ્માતની ઘટના

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ