BIG BREAKING / પિપાવાવ પોર્ટ પરથી 90 કિલો પકડાયું હેરોઇન, અત્યાર સુધીમાં ગુજરાત સરહદેથી 2180 કરોડનું ડ્રગ્સ ઝડપાયું: DGP

A total of 9,650 kg of drugs were seized from the Gujarat border, Mega operation of ATS, DRI and custom department

ડ્રગ્સની હેરાફેરી રોકવામાં ગુજરાત પોલીસને મોટી સફળતા મળી છે. છેલ્લા 2 મહિનામાં ગુજરાતની સરહદેથી 2180 કિલો ડ્રગ્સ ઝડપાયું છે. આ તમામ ઓપરેશન અંગે રાજ્યના ડીજીપીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ