ગાંધીનગર / અલંગ અને અમદાવાદની કુલ 7 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી, ગુજરાત સરકારનો વધુ એક નિર્ણય

A total of 7 town planning schemes of Alang and Ahmedabad approved

ઝડપી-આયોજનબદ્ધ શહેરી વિકાસની દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું વધુ એક નિર્ણય; અલંગ અને અમદાવાદની કુલ-7 ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર, ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ટી.પી, ડી.પી ની મંજૂરીની સંખ્યા શતકને પાર

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ