Video / રાજ્યભરમાં લાગુ કરાયું છે લોકડાઉન, અમદાવાદમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

રાજ્યભરમાં 31 માર્ચ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉન હોવાથી લોકો બહાર રસ્તા પર ફરી શકતા નથી. ત્યારે હવે અમદાવાદમાં પોલીસ દ્વારા ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અમદાવાદના એન્ટ્રી, એક્ઝિટ ગેટ પર પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ