A Thursday Trailer / યામી ગૌતમનો આક્રમક અંદાજ ! સસ્પેન્સથી ભરપૂર હશે ફિલ્મ, ટ્રેલર પર ચાહકો થયા આફરિન

a thursday movie trailer full of suspense and thriller starring yami gautam released

યામી ગૌતમ અભિનીત એ-થર્સડેનું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. ટ્રેલર પરથી સ્પષ્ટ જાણવા મળી રહ્યું છે કે થ્રિલર અને સસ્પેન્સથી ભરપૂર આ રોમાંચક ફિલ્મ છે. આ ફિલ્મનું ટ્રેલર એટલુ રસપ્રદ છે કે તમે ફિલ્મ જોવાનુ પસંદ કરશો. જેને બેહજાદ ખંબાટાએ ડાયરેક્ટ કર્યુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ