BIG BREAKING / મુંબઇમાં આતંકી હુમલાની ધમકી! NIAને ઈમેલ મળતા સુરક્ષા એજન્સીઓ હાઈએલર્ટ પર

A terrorist attack has been threatened in Mumbai

NIAને એક ઈમેલ મળ્યો છે, જેમાં મુંબઈમાં આતંકી હુમલાની ધમકી આપવામાં આવી છે. જે બાદ દેશના વિવિધ શહેરોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ